Wednesday, 6 September 2017

દીક્ષાધામ શિબિર

નમો બુદ્ધાય...                             જય ભીમ... 
દીક્ષાધામ શિબિર 
વિષય: બુદ્ધ નો આર્ય અષ્ટાંગીક માર્ગ 
તારીખ : 10-9-2017 (રવિવાર)
સમય :સવારે 10:00 થી સાંજે 4:00 કલાક સુધી 
સંચાલન : ધમ્મચારી આનંદ શાક્ય
ધમ્મચારી અમૃતભદ્ર
ધમ્મચારી મિત્રસેન
  સ્થળ : દીક્ષાધામ ગુજરાત, માલવણ ચોકડી પાસે, અમદાવાદ — ક્ચ્છ હાઇવે, ગુજરાત

આયોજક : ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ, દીક્ષાધામ ગુજરાત 
સંપર્ક : 94262 18205, 97145 83829